GUJARATI QUOTES

* "સાંભળ્યુ છે બહું ખુશ છો
વિખૂટા થઈને મારાથી,
ખયાલ રાખજો તમને
તમારા જેવુ કોઈ મળી ન જાય...."

* "ઈચ્છા તારા શરીરને પામવાની હોત,
તો છીનવી લેત તને દુનિયાથી હું,
ઈચ્છા તારી આત્માને પામવાની છે,
એટલે તો માગું છું ખુદાથી તને હું...."

* "આ જીવન ની પરિક્ષા સમજાતી નથી,
આંસુ ની વહેતી ધારા ક્યારેય
છુપાતી નથી,
મજબૂરી થી નિભાવો કે દિલ થી નિભાવો,
પ્રેમ ની યાદો ક્યારેય ભૂલાતી નથી...."

* "મૈને રબ સે દુઆ માંગી,
દુઆ મેં અપની મોત માંગી,
ખુદા ને મુજસે કહા કી,
તુજે મેં મોત તો દે દુંગા,
પર ઉસે ક્યાં કહૂંગા,
જિસને તેરી લાંબી ઉમર કી દુઆ માંગી..!!"

*"ઍક આંખ રડે છે
તારા વિરહમાં....
બીજી હસતી રાખી છે
તેમના માટે
જે મને પ્રેમ કરે છે
જાણવા છતા કે
હું ફક્ત તને ચાહું છું..."

* "મિત્રો....
નજર થી નજર મળવામાં ૧ સેકંડ લાગે છે ,
એક મિનીટ માં કોઇ ગમવા લાગે છે,
એક કલાક માં કોઇ ના થી પ્રેમ થઈ જાય
છે,
તો પછી તેને ભુલવામાં....
આખી જિંદગી કેમ નીકળી જાય છે....??"

No comments:

Post a Comment